Jokes – freshness guaranteed

About


A joke is included in this blog only if

  1. It happens in my life – and “hearing from someone” is not the same as “happening”; or, if I create a joke
  2. It is not inspired from a well-known joke

That makes this blog

  1. Fresh!
  2. A bit smaller than other joke blogs – but you would not care as it guarantees freshness!

5 Comments »

  1. jab niche jalta hai;
    tabhi rocket chalta hai

    (my own-freshness guaranteed….dr firdosh dekhaiya

    Comment by Dr.Firdosh Dekhaiya — February 8, 2010 @ 9:33 AM | Reply

  2. પ્રમથભાઈ, સુરેશભાઈના બ્લોગ પર તમારી કોમેંટ વાંચીને પ્રભાવિત થઈ તમારો પરિચય પામવા અહીં બ્લોગ પર આવી ચડી. હસમુખા અને બુધ્ધિશાળી લોકો પૈસા બનાવવામાં વધુ વ્યસ્ત હોય છે. બ્લોગ પર તાજા સુંદર જોકની લ્હાણી કરવાનો સમય કાઢો છો તે માટે ધન્યવાદ ! ભાષા અંગેની આપની કોમેંટ ખરેખર વાસ્તવિક્તા છે.વાંચી આનંદ થયો. અને અહીં જોક્સ વાંચી વિશેષ આનંદ થયો.

    Comment by અક્ષયપાત્ર — February 25, 2010 @ 12:28 PM | Reply

    • બહેનશ્રી,
      હસમુખો કે બુદ્ધિશાળી (કે બન્ને) હોવાનું સર્ટિફિકેટ કોને ન ગમે? જે લોકો ખરાઈ નહીં કરે તેના મનમાં તમારી કોમેન્ટ મારા વિષે બહુ સારી છાપ ઊભી કરી દેશે. આભાર!
      અને હા, ’પ્રમથ’ તે મારું તખલ્લુસ છે અને તે નામે મને ગુજરાતી બ્લૉગવિશ્વ ઓળખે તે સારું છે. મારા વ્યવસાયમાં ગંભીર અને લગભગ મૂંજી રહેવાનો મહિમા છે આથી મારું સાચું નામ સર્ચ એન્જિનની હડફેટે સાહિત્ય બાબતે ન ચડે તેમાં આપણા બધાનો ફાયદો છે! 🙂

      Comment by pramath — February 26, 2010 @ 5:03 AM | Reply

  3. […] About January 2010 3 comments 3 […]

    Pingback by 2010 in review « Jokes – freshness guaranteed — January 3, 2011 @ 6:11 AM | Reply

  4. તમે અહીં આવી ગયા – ચોથા નંબરે !

    http://dhavalrajgeera.wordpress.com/net_fun/

    Comment by સુરેશ જાની — January 6, 2012 @ 1:46 AM | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Create a free website or blog at WordPress.com.